થિયેટર ફિલ્મ
સજીવ ખેતી પર ગુજરાત અને ભારતની સર્વ પ્રથમ ફિલ્મ ‘’જાગ્યા ત્યારથી સવાર” નું નિર્માણ સાથે સાથે આ ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ પણ સૌ જોઈ શકે તે માટે હિન્દી માં ડબ્ડ કરાઇ છે. (જબ જાગે તબ સબેરા) આ ફિલ્મ પેન ડ્રાઇવ તેમજ યૂ ટ્યૂબ ચેનલ પર ઉપલધ છે.
जब जागे तब सवेरा