
શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગ્રામોત્થાન વિષયને લઈને ગ્રામઉદ્યોગ કેન્દ્ર પણ ચલાવાય છે, એક ગામડું કઈ રીતે સ્વાવલંબી બની અને સમૃદ્ધ બની શકે તે દર્શાવવા ના ઉદેશ્ય થી અને બેરોજગાર યુવાનો ગામમાં રહી ને જ આજીવિકા રળી શકે તેના મોડેલ સ્વરૂપે અમે ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર ચલાવીએ છીએ. જેમાં ……
- પંચગવ્યમાંથી વિવિધ વસ્તુઓનું નિર્માણ
- લુહાર, સુથાર, કુંભાર કળા દ્વારા વિવિધ વસ્તુઓ નિર્માણગોબર ક્રાફ્ટ
- ખાતર નિર્માણ
- ગોમય લીપણ (પ્લાસ્ટર) નિર્માણ
- પેઈન્ટ નિર્માણ
જેનું ઉત્પાદન કરવામાં આવે છે એટલું જ નહીં આ તમામ વસ્તુઓ કઈ રીતે બને તેનું નિશુલ્ક પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો : 94265 82810