ગ્રામોદ્યોગ, પ્રાકૃતિક ખેતી અને ગૌ પ્રોડક્ટ ના વસ્તુની માંગ વધતાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ઓગસ્ટ 2020ના સ્વદેશી મોલ નો આરંભ કરવામાં આવ્યો છે જેમાં સંસ્થા દ્વ્રારા નિર્મિત 100 થી વધરે પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શ્નન કરાય છે. આજે મોલ નો ક્રેઝ વધ્યો છે ત્યારે યુવા પેઢી ને આકર્ષવા માટે સ્વદેશી મોલ શરૂ કરાયો છે જેને ખૂબ આવકાર મળી રહ્યો છે.
સ્વદેશી મોલમાં વેચાણ કરવામાં આવતી વસ્તુઓ.
ઘરેલુ ઉત્પાદનો
કેમિકલ મુક્ત સૌંદર્ય પ્રસાધનો
ઔષધીય ઉત્પાદનો
ગોબર આર્ટિક્લ્સ
ગોમય પ્લાસ્ટર
માટી કલાના ઉત્પાદનો
ખેતી માં ઉપયોગી ખાતરો
લોહારી કલાના ઉત્પાદનો
ઓર્ગનિક અનાજ અને મસાલા
સુથારી કલાના ઉત્પાદનો
ખેતી માં ઉપયોગી જંતુરોધકો
તાજા શાકભાજી અને મોસમી ફળ
વસ્તુઓ ખરીદવા તથા વધુ માહિતી માટે સંપર્ક કરો : 94265 82810