પ્રાકૃતિક કૃષિ નિવાસની સેવાઓ :
- પારંપરિક કચ્છી ભૂંગા ( ૨ વ્યક્તિ + એકસ્ટ્રા બેડ )
- પારંપરિક નળીયાવાળા ઘર ( ૨ વ્યક્તિ + એકસ્ટ્રા બેડ )
- તંબુમાં નિવાસ ( ૧૦ વ્યક્તિ )
- સામૂહિક ડોરમેટરી નિવાસ ( ૧૨+૧૨=૨૪ વ્યક્તિ )
- સવારે નાસ્તો + પ્રાકૃતિક ચા
- બપોરનું ગુજરાતી ભોજન
- સાંજનું ગુજરાતી ભોજન
- એકસ્ટ્રા પ્રાકૃતિક ચાય
શ્રી રામ કૃષ્ણ પ્રાકૃતિક કૃષિ નિવાસ, ઇકો એગ્રો ટુરીઝમમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ થાય છે :
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને સ્થાયિ વિકાસનો પ્રયાસ
- મનોરંજન સાથે આત્મચિંતન.
- ટ્રસ્ટનાં તમામ વિષયોની તાલીમ, પ્રશિક્ષાણ, શૈક્ષણિક આદાન-પ્રદાન.
- પ્રાકૃતિક કૃષિ નિવાસ.(આતિથ્ય સેવાઓ, ફાર્મ ટે)
- પ્રાકૃતિક ખેતીનું સાત્વિક ભોજન. (પોતાના ફાર્મના ઉત્પાદનો)
- સ્વદેશી વસ્તુઓના વેચાણ માટેનો સ્વદેશી મોલ, (ફાર્મ ટુ કેમ્પસ ડાયરેકટ સેલ)
- દેશી કાંકરેજ ગાયોની ગૌશાળા.
- ગ્રામોદ્યોગ કેન્દ્ર દ્વારા આયુર્વેદ અને પંચગવ્ય તથા પ્રાકૃતિક કૃષિનાં ઉત્પાદનો.
પ્રશિક્ષણાત્મક અનુભવો :
- પ્રાકૃતિક ઉર્જા સ્ત્રોતો જેવા કે સોલાર લાઇટીંગ, સાલાર ઇરીગેશન, ગોબર ગેસ, બેલ ઉર્જા, વર્ષાજલ સંગ્રહ.
- ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ મિયાવાડી ગાઢ જંગલ ઉદ્યાન
- સ્વાવલંબી ગ્રામ વિકાસ માટે ગ્રામોદ્યોગ કેન્દ્રની મુલાકાત અને પ્રશિક્ષણ જેમાં આયુર્વેદ આધારિત પંચગવ્ય ઉત્પાદનો ૦ પ્રાકૃતિક ખાતરો, જંતુ રોધકો, વિવિધ ભૂમિ પોષકો લુહાર કોડ, સુથાર કોડ, કુંભારવાડો
- ગોબર કાફટ
- પાણી, જમીન ચકાસણી લેબોરેટરી
- આ ઉત્પાદનો શિખવા માટે પ્રેકટીકલી કામ કરીને શિખવાની તક
- કાઉ હગ, કાઉ કડલીંગ, ગાયો સાથે સમય વિતાવવો, સ્નેહ કરવો
- સ્વદેશી મોલ – શોપ
દેશી ગાયનું ગરમ દુધ + સાકર ( સંકુલમાં સ્થિત “સ્વદેશી મોલ” ) શોપ :
- આયુર્વેદ આધારિત પંચગવ્ય ઉત્પાદનો
- ઘર વપરાશની તથા સૌંદર્ય પ્રસાધન વસ્તુઓ
- પ્રાકૃતિક કૃષિના અનાજ
- રૂતુ અનુસારના ફળો અને શાકભાજી