મહેશભાઇ સોલંકી બેનામ નર્સરી : 

NARSARY
  • 42 પ્રકાર ના 2200 થી વધારે રોપાઓ સાથેની નર્સરી
  • ઘર ઘર ઔષધ વાટિકા
  • ઘર ઘર પોષણ વાટિકા
  • વૃક્ષ આધારિત ગૌચર
  • રોપાઓનું નિશુલ્ક વિતરણ અવિરત ચાલુ
  • ઔષધીય, મોટા વૃક્ષો, કેટલાક ફૂલના રોપાઓ, ફળના રોપાઑ ઉપલબ્ધ
  • અનેક સંસ્થાઑ, શાળાઓ, કોલોનીઑ વિગેરે જગ્યાએ વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરાયા
  • ગામ વથાણમાં વડ પીપળા
  • ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાળવણીના ભાગરૂપે ખેતર ગ્રામ અને ઘર આંગણે ના વૃક્ષો પશુ, પક્ષી, ફળ ઝાડને ધ્યાને રાખી ઔષધોને ધ્યાને રાખી ખાસ પ્રકારના
  • વૃક્ષોનું અભિયાન દર વર્ષે 5000 વૃક્ષોના લક્ષ્ય સાથે રોપા નિર્માણથી વૃક્ષ વાવેતર અને ઉછેર સુધીનું કાર્ય થાય

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810