પાક્ષિક પત્રિકા

કચ્છના સૌથી જૂના વર્તમાનપત્ર “જયકચ્છ” સાથે મળીને વર્ષ 2016થી સંસ્થાની પત્રિકા તરીકે દર પંદર દિવસે તેનું પ્રકાશન થઈ રહ્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, ગ્રામવિકાસ, આરોગ્ય જેવા વિષયોની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે.

Read More

પુસ્તક

પુસ્તક : (1) ગાય આધારિત ખેતી : એક અનુભવ (ગુજરાતી) (2) ગો સંજીવની ગો ઉત્પાદ દ્વારા સ્વાવલંબન (ગુજરાતી) (3) ચલો પ્રકૃતિ કી ઓર (હિન્દી) (4) કચ્છની સંગીત પરંપરા (ગુજરાતી)  

Read More

ચાલો કુદરતના ખોળે

વીડીયો અને ઓડિયો આલ્બમ (1) ચાલો કુદરત ખોળે (પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ ગીતો) (2)  વંદે ગૌમાતરમ (ગૌપાલન ગીત) (સી.ડી., પેન ડ્રાઇવ તેમજ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ)

Read More

થિયેટર ફિલ્મ

સજીવ ખેતી પર ગુજરાત અને ભારતની સર્વ પ્રથમ ફિલ્મ ‘’જાગ્યા ત્યારથી સવાર” નું નિર્માણ સાથે સાથે આ ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ  પણ સૌ જોઈ શકે તે માટે હિન્દી માં ડબ્ડ કરાઇ છે. (જબ જાગે તબ સબેરા) આ ફિલ્મ પેન ડ્રાઇવ તેમજ  યૂ ટ્યૂબ ચેનલ પર ઉપલધ છે.

Read More